કુને ધોધ | |
---|---|
સ્થાન | પુના જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત |
પ્રકાર | સ્તરીય |
કુલ ઉંચાઇ | 200 metres (660 ft) |
ધોધની સંખ્યા | 3 |
સૌથી લાંબો ધોધ | 100 metres (330 ft) |
કુને ધોધ (Kune Falls) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના પુના જિલ્લામાં લોનાવાલા ખાતે આવેલ એક ધોધ છે. તે ભારત દેશના ઊંચાઈ ધરાવતા જળધોધ પૈકીનો ૧૪મા ક્રમે આવતો ધોધ છે.[૧]
કુને ધોધ લોનાવાલા- ખંડાલા વચ્ચેની ખીણમાં સ્થિત છે [૨] ત્રણ સ્તર પર તબક્કાવાર પડતા આ ધોધની કુલ ઊંચાઇ 200 metres (660 ft) જેટલી છે; જેમાં સૌથી વધુ ઊંચાઈ 100 metres (330 ft) જેટલી છે.[૩]