કૌરવો (સંસ્કૃત: कौरव) એ એક સંસ્કૃત શબ્દ છે, જે કુરુ રાજાના વંશજો માટે વપરાય છે, મહાભારતમાં ધૃતરાષ્ટ્રના સંતાનો માટે આ શબ્દ વપરાયો છે. કુરુ એક મહાન રાજા હતા જે મહાભારતના મોટાભાગના પાત્રોના આદિપુરુષ છે. દુર્યોધન, દુઃશાસન, વિકર્ણ, યુયુત્સુ વગેરે સો ભાઈઓ અને દુશલા નામે બહેન કૌરવો તરીકે ઓળખાયા.
સો કૌરવોમાંથી અમુકના જ નામો મહાભારતમાં મળે છે. તેમના નામો અન્યત્ર જગ્યાઓથી આ પ્રમાણે મળ્યા છે[૧][૨]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |