ચિંચપોકલી (મરાઠી: चिंचपोकळी) દક્ષિણ મુંબઈમાં આવેલો એક વિસ્તાર છે. તે મુંબઇ ઉપનગરીય રેલ્વેનું મધ્ય લાઇન પર આવેલું રેલ્વે સ્ટેશનનું નામ પણ છે. બ્રિટિશરો તેની જોડણી ચિંચપુગ્લી અથવા ચિંચપોગલી પણ કરતા હતા.[૧] ચિંચપોકલી નામ મરાઠી ભાષાના આમલી (chinch) અને સોપારી (pofali) વડે બન્યું છે.[૨] [૩] [૪]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |