જંબુસર | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°03′N 72°48′E / 22.05°N 72.8°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભરૂચ |
વસ્તી | ૪૩,૩૪૪[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૨૯ ♂/♀ |
સાક્ષરતા | ૮૨.૪% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 4 metres (13 ft) |
જંબુસર દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું મુખ્યમથક છે.
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસની થાય છે.
જંબુસર શહેરની ઉત્તર બાજુએ નાગેશ્વર તળાવ આવેલું છે. ડાબી જગ્યા પાસે પુષ્કળ લાકડાનો જથ્થો, ધાટ પાસે ત્રણ ઝરાવાળી ખાડી આવેલી છે. અહીંથી કાવી, ભરૂચ તથા બોરસદને જોડતો મુખ્ય રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. વડોદરા, પાદરા, પાલેજ, ભરૂચ, દહેજ સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જંબુસર જોડાયેલું છે. જંબુસરની સરેરાશ ઉંચાઇ ૪ મીટર છે.[૨]
એક સમયે ગળીના વ્યાપારમાં જંબુસર જાણીતું હતું.[૩]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |