દર્શન રાવલ | |
---|---|
જન્મ | [૧][૨] અમદાવાદ, ગુજરાત, ભારત | October 18, 1994
શૈલી | ભારતીય પોપ |
વ્યવસાયો | |
સક્રિય વર્ષો | ૨૦૧૪–સક્રિય |
રેકોર્ડ લેબલ | |
સંબંધિત કાર્યો |
દર્શન રાવલ એક ગુજરાતી ગાયક, સંગીતકાર, ગીતકાર અને અભિનેતા છે.[૩][૪] તેમનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૯૪ ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો.[૫]
ઈન્ડિયાસ રો સ્ટાર નામના ભારતીય સંગીત રીયાલિટી ટીવી શોમાં દ્વિતીય સ્થાન મળતા તેમને પ્રસિદ્ધી મળી હતી.[૬] ત્યારબાદ તેઓ પોતાની બોલીવૂડની કામગીરી માટે પ્રખ્યાત બન્યા.
એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે હિમેશ રેશમિયાએ તેમને બોલીવૂડમાં કારકિર્દી શરુ કરવામાં મદદ કરી હતી.[૭]
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |