દિલીપ જોષી | |
---|---|
દિલીપ જોષી | |
જન્મની વિગત | દિલીપ જોષી 26 May 1968 |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | અભિનેતા |
સક્રિય વર્ષો | ૧૯૮૯ - હાલમાં |
પ્રખ્યાત કાર્ય | |
જીવનસાથી | માલતુલા જોષી |
સંતાનો | ૨ |
દિલીપ જોષી[૧] ગુજરાતી નાટ્યભૂમિ, ટેલીવિઝન અને ચલચિત્ર અભિનેતા છે. તેમણે ઘણા ભારતીય ચલચિત્રો અને ટેલિવિઝન ધારાવાહિકોમાં અભિનય કર્યો છે. તેઓ ખાસ કરીને સબ ટીવી પર આવતી ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના મુખ્ય પાત્ર જેઠાલાલ તરીકે ખુબજ જાણીતા થયા છે.[૨]
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |