દીપ નારાયણ સિંહ | |
---|---|
બીજો [[બિહારના મુખ્યમંત્રી]] | |
પદ પર ૧ ફેબ્રુઆરી ૧૯૬૧ – ૧૮ ફેબ્રુઆરી ૧૯૬૧ | |
પુરોગામી | શ્રી કૃષ્ણસિંહા |
અનુગામી | વિનોદનંદ ઝા |
બિહારના ત્રીજા નાણાં મંત્રી | |
પદ પર ૧ ફેબ્રુઆરી ૧૯૬૧ – ૧૮ ફેબ્રુઆરી ૧૯૬૧ | |
પુરોગામી | શ્રી કૃષ્ણસિંહા |
અનુગામી | વીરચંદ પટેલ |
અંગત વિગતો | |
જન્મ | પુરાંતંદ, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત | 25 November 1894
મૃત્યુ | 7 December 1977 હાજીપુર, બિહાર, ભારત | (ઉંમર 83)
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | મામલતા દેવી |
નિવાસસ્થાન | પુરાંતંદ |
દીપ નારાયણ સિંહ (૨૫ નવેમ્બર ૧૮૯૪ – ૭ ડિસેમ્બર ૧૯૭૭) એક ભારતીય રાજકારણી હતા. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સહભાગી હતા, અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા.[૧]
બિહારના પુરાંતંદમાં જન્મેલા દીપ નારાયણ ભારતની બંધારણ સભાના સભ્ય હતા.[૨] તેમણે સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદનો હિસ્સો હતા અને બિહાર વિધાનસભાના સભ્ય હતા. તેઓ રાષ્ટ્રવાદીઓ રાજેન્દ્ર બાબુ, અનુગ્રહ બાબુ અને શ્રી બાબુની ત્રિપુટી સાથે સંકળાયેલા હતા. તેમણે બિહારના મુખ્યમંત્રી તરીકે કૃષ્ણસિંહાનું સ્થાન લીધું હતું.