નિશા ગણાત્રા | |
---|---|
જન્મ | ૨૫ જૂન ૧૯૭૪ વાનકુવર |
નિશા ગણાત્રા (જન્મ: જૂન ૨૫ ૧૯૭૪, વાનકુંવર, બ્રિટિશ કોલંબિયા), એ ભારતીય મુળની કેનેડિયન ચલચિત્ર દિગ્દર્શક, નિર્માતા,લેખક અને અભિનેત્રી છે. તેણી તેમનાં બહુપ્રસિદ્ધ ચલચિત્ર ચટની પોપકોર્ન અને 'કોસ્મોપોલિટન' થી પ્રખ્યાત છે.
નિશાએ ન્યુયોર્ક વિશ્વવિદ્યાલયમાંથી, કલામાં સ્નાતકની ઉપાધી મેળવેલ. તેણી ખુલ્લેઆમ સમલૈંગિક છે.[૧][૨]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |