Prithvi Singh Azad | |
---|---|
Pruthvisinh Azad's bust at Bhavnagar | |
જન્મની વિગત | Village Lalru, Patiala district, Punjab, India | 15 September 1892
મૃત્યુ | 5 March 1989 India | (ઉંમર 96)
વ્યવસાય | Indian independence activist |
સક્રિય વર્ષો | 1907–1989 |
પ્રખ્યાત કાર્ય | Indian independence movement Lahore Conspiracy Trial |
સાથી(ઓ) | Prabhavati Devi |
સંતાનો | Ajit Singh Bhati |
પુરસ્કારો | Padma Bhushan |
પૃથ્વી સિંહ આઝાદ (18921989) જે ભાવનગર રજવાડામાં શ્યામરાવ તરીકે જાણીતા હતા એ ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા સમાજવાદી ક્રાંતિકારી[૧] અને ગદર પાર્ટી ના સ્થાપક સભ્યોમાંથી એક હતા.[સંદર્ભ આપો] સ્વતંત્રતા પહેલાના સમયગાળા દરમિયાન તેમને ઘણી વખત જેલનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કાળાપાણીની સજાની એક મુદતનો સમાવેશ પણ થાય છે. ભારત સરકારે તેમને ત્રીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું હતું પદ્મ ભૂષણ, 1977માં સમાજમાં તેમના યોગદાન બદલ.[૨]
|archive-date=
(મદદ)