બરકના ધોધ | |
---|---|
સ્થાન | અગુમ્બે, શિમોગા જિલ્લો, કર્ણાટક |
પ્રકાર | Tiered |
કુલ ઉંચાઇ | ૮૫૦ ફૂટ /૨૫૯ મીટર |
નદી | સીતા નદી |
વિશ્વ ઉંચાઇ ક્રમ | ૩૫૩ |
બરકના ધોધ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના શિમોગા જિલ્લામાં સીતા નદી પર આવેલ પાણીનો ધોધ છે અને તે ભારતના સૌથી વધુ ઊંચા દસ ધોધમાં સ્થાન ધરાવે છે.[૧] માત્ર વરસાદની મોસમ દરમિયાન આ ધોધમાં ભરપૂર પાણી પડે છે.
બરકના ધોધ અગુમ્બે થી ૧૦ કીલોમીટરના અંતરે સ્થિત થયેલ છે અને ઊંચાઈ લગભગ ૫૦૦ ફુટ અને આ વિસ્તાર પશ્ચિમી ઘાટના ગાઢ જંગલ દ્વારા ઘેરાયેલો છે.[૨]
|date=
(મદદ)