ભચાઉ

ભચાઉ
શહેર
ભચાઉ is located in ગુજરાત
ભચાઉ
ભચાઉ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 23°17′46″N 70°20′35″E / 23.296°N 70.343°E / 23.296; 70.343
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ જિલ્લો
સરકાર
 • માળખુંનગરપાલિકા
ઊંચાઇ
૪૧ m (૧૩૫ ft)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૩૯,૫૩૨
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
રાજ્ય ધોરીમાર્ગ ૬, ભચાઉ

ભચાઉ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વના ભચાઉ તાલુકામાં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

૧૯૫૬ના અંજાર ભૂકંપ[] અને ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપને કારણે આ શહેરમાં ઘણું નુકસાન થયું હતું.

ભચાઉ 23°17′N 70°21′E / 23.28°N 70.35°E / 23.28; 70.35 પર સ્થિત છે.[] સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૪૧ મીટર (૧૩૪ ફીટ) છે.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

ભચાઉ નગરમાં જૂનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે, જયાં કથડદાદાનુ મંદીર પણ આવેલું છે, જેને ભૂકંપના કારણે નુકસાન થયેલ છે. ભચાઉની બાજુમાં બાબા રામદેવપીરનું મંદિર આવેલું છે.

ભચાઉ તાલુકો

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Bhachau Population, Caste Data Kachchh Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૧૭.
  2. "Quake rocks Kutch". The Hindu. ૨૪ જુલાઇ ૧૯૫૬. મૂળ માંથી 2011-08-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ડિસેમ્બર ૨૦૧૩.
  3. Falling Rain Genomics, Inc - Bhachau