ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ | |
---|---|
અન્ય નામ | મહાપુત્ર |
પ્રકાર | ઐતિહાસિક કથા |
સર્જક | અભિમન્યુ રાજ સિંહ |
લેખક | નિશિકાંત રૉય પ્રાંજલ સક્ષેના સુરભી સરલ બી.એમ.વ્યાસ માનીકીયા રાજુ |
દિગ્દર્શક | આરીફ શામસી વૈભવ મુથા વિકિ ચૌહાણ જીતેન્દ્ર શ્રીવાસ્તવ |
સર્જનાત્મક દિગ્દર્શક | નીતિશ રાજન જીતેન્દ્ર શ્રીવાસ્તવ રાજ કિશોર સ્વાઇન મોના આહુજા |
કલાકારો | (કલાકારો) |
પાશ્વ સંગીતકાર | વૈભવ કાર્તિક શાહ |
પ્રારંભિક પાશ્વગીત | શંકર મહાદેવન |
મુળ દેશ | ભારત |
ભાષા | હિન્દી |
No. of seasons | 1 |
એપિસોડની સંખ્યા | 539 |
નિર્માણ | |
નિર્માતા(ઓ) | અભિમન્યુ રાજ સિંહ રુપાલી શાહ |
સ્થળ | ભારત |
કેમેરાનો ઉપયોગ | Multi-camera |
નિર્માતાકંપની/કંપનીઓ | Contiloe Entertainment |
પ્રસારણ | |
મૂળ ચેનલ | સોની ટીવી |
ચિત્ર પ્રકાર | 720i (SDTV) 1080i (HDTV) |
પ્રથમ પ્રસારણ | May 27, 2013 | – December 10, 2015
બાહ્ય કડીઓ | |
Website |
ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ એ સોની ટીવી પર પ્રસારિત થયેલી એક ધારાવાહિક છે. ૨૭ મે ૨૦૧૩થી તેના પ્રસારણની શરુઆત થઈ હતી. તેનું નિર્દેશન અભિમન્યુ રાજ સિંહ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ ધારાવાહિક ૧૬મી સદીના મેવાડના રાજપૂત મહારાણા પ્રતાપના જીવન પર આધારિત છે. ૧૦ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ આ ધારાવાહિકનો અંતિમ ઍપિસોડ પ્રસારિત કરાયો હતો. ધારાવાહિકના અંતમાં બિમારીના કારણે મહારાણા પ્રતાપનું મૃત્યુ થયાનું દર્શાવવામાં આવ્યુ હતુ. સોની પલ ચેનલ પર આ ધારાવાહિકનું પુન: પ્રસારણ કરવામા આવી રહ્યુ છે.
|date=
(મદદ)