ભાવનગર હવાઈમથક | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
સારાંશ | |||||||||||
હવાઇમથક પ્રકાર | જાહેર | ||||||||||
માલિક | એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા | ||||||||||
સંચાલક | એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા | ||||||||||
વિસ્તાર | ભાવનગર | ||||||||||
સ્થાન | ભાવનગર, ગુજરાત, ભારત India | ||||||||||
ઉદ્ઘાટન | ૧૯૪૨ | ||||||||||
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ) | ૨૨ ft / ૭[૧] m | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 21°44′56.24″N 72°10′37.77″E / 21.7489556°N 72.1771583°E | ||||||||||
વેબસાઈટ | www | ||||||||||
નકશો | |||||||||||
રનવે | |||||||||||
| |||||||||||
સ્ત્રોત: Airports Authority of India[૧] |
ભાવનગર હવાઈમથક (IATA: BHU, ICAO: VABV) ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં ભાવનગર શહેરથી અગ્નિ ખૂણામાં રૂવા ગામની સીમમાં આવેલું છે. ભાવનગર હવાઈમથક ૨૯૪ એકર જમીન પર વિસ્તરેલું છે અને આસપાસના વિસ્તારોમાં આવેલા બંદરો અને હીરા આધારિત ઉદ્યોગોને સેવાઓ આપી રહ્યું છે. આ હવાઈમથક પર ૦૭/૨૫ પ્રકારનો રન-વે ઉપલબ્ધ છે.
Airlines | Destinations |
---|---|
એલાયન્સ એર | મુંબઈ |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |