મુઝફ્ફરશાહ બીજો (ફારસી: مظفر دوم), જેમનું અંગત નામ ખલીલ ખાન હતું તે ગુજરાતના મુઝફ્ફર વંશનો સુલતાન હતો.
તેમનું શાસન ૨૩ નવેમ્બર, ૧૫૧૧ના રોજ મહમદ બેગડાના અવસાનથી અમલમાં આવ્યું અને તેમણે મૃત્યુ પર્યંત ૧૫૨૬ સુધી શાસન કર્યું.[૧]
મુઝફ્ફરશાહ કલમકળા અને વિજ્ઞાનમાં નિષ્ણાત હતો એમ કહેવાય છે.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |