રસિક શાહ

રસિક શાહ (૧૨ ઓગસ્ટ ૧૯૨૨, મુંબઈ - ૫ ઓક્ટોબર ૨૦૧૬),[]એક ગુજરાતી લેખક હતા. ફિલસૂફી, મનોવિજ્ઞાન, ગણિત, શિક્ષણ અને ભાષા પર લખાયેલા નિબંધોનો સંગ્રહ તેમના પુસ્તક અંત આરંભ (ભાગ ૧, ૨) માટે તેમને ૨૦૧૫નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[] []

સંદર્ભ

[ફેરફાર કરો]

 

  1. Ghulam Mohammed Sheikh (December 2016). "Article about Rasik Shah". Etad. ISSN 2350-0689.
  2. Roy, Devapriya (2016-02-21). "A reader's guide to the 24 books that have won the Sahitya Akademi awards". Scroll.in. મેળવેલ 2017-02-09.
  3. "Sahitya Akademi releases list of 23 poets and authors for 2015 Sahitya Akademi Award". IndiaToday. 2015-12-18. મૂળ માંથી 2017-02-11 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-09.