વરાઇ | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Monocots |
(unranked): | Commelinids |
Order: | Poales |
Family: | Poaceae |
Subfamily: | Panicoideae |
Genus: | 'Echinochloa' |
Species: | ''E. frumentacea'' |
દ્વિનામી નામ | |
Echinochloa frumentacea | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[૧] | |
|
વરાઇ એ એક પ્રકારનું ધાન્ય છે.[૨] ગુજરાતમાં મોટાભાગે ડાંગ જિલ્લામાં તેનું વાવેતર કરવામાં આવે છે. વરાઇનો પાક મોટાપાયે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં લેવાય છે. ચોખા અને અન્ય પાકો જ્યાં યોગ્ય ન થતા હોય ત્યાં વરાઇનો પાક વધુ લેવાય છે. વરાઇનો ઉપયોગ વ્રત કે ઉપવાસના દિવસો દરમિયાન કરવામાં આવે છે. વરાઇના ઉદ્ભવ વિશે વિવિધ મતો પ્રવર્તે છે.[૩]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |