વાંસદા | |
---|---|
નગર | |
વાંસદાના બજારનો એક માર્ગ | |
અક્ષાંશ-રેખાંશ: 20°27′N 73°13′E / 20.45°N 73.22°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | |
• કુલ | ૨૧૫ km2 (૮૩ sq mi) |
ઊંચાઇ | ૭૬ m (૨૪૯ ft) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૪,૦૭૨ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું.[૨]
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Bansda". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |