વાન્તાવંગ ધોધ | |
---|---|
![]() વાન્તાવંગ ધોધ, ખાવથલા | |
સ્થાન | સેરછિપ જિલ્લો, મિઝોરમ, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 23°15′25″N 92°45′45″E / 23.25692°N 92.76246°ECoordinates: 23°15′25″N 92°45′45″E / 23.25692°N 92.76246°E |
પ્રકાર | બહુસ્તરીય |
કુલ ઉંચાઇ | 228.6 metres (750 ft) |
નદી | વાનવા નદી |
વાન્તાવંગ ધોધ (જેને મિઝો ભાષામાં વાન્તાવંગ ખાવથલા કહેવાય છે) ભારત દેશના પૂર્વ ભાગમાં સ્થિત મિઝોરમ રાજ્યના સેરછીપ જિલ્લામાં આવેલ થેન્ઝવલ ખાતેથી 5 kilometres (3.1 mi) દક્ષિણમાં આવેલ છે. તે મિઝોરમ ખાતે સૌથી વધુ ઊંચો અવિરત ધોધ છે. તે સેરછીપ ખાતેથી 30 kilometres (19 mi) અને ઐઝવાલ ખાતેથી 137 kilometres (85 mi) જેટલા અંતરે આવેલ છે.[૧]
તે એક, બે સ્તરીય ધોધ છે, જેની કુલ ઊંચાઇ 228.6 metres (750 ft) જેટલી છે.[૨]