વૈકલ્પિક શિક્ષણ

વૈકલ્પિક શિક્ષણ બિન પરંપરાગત શિક્ષણની એક પદ્ધતિ છે, જે મુખ્ય શિક્ષણથી અલગ છે. તેમાં ઘર શિક્ષણ, સ્વતંત્ર શાળાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ શિક્ષણમાં મુખ્યત્વે શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનું જોડાણ મહત્વનું ગણાય છે. તેમાં બાળક કઇ રીતે શીખે શકે છે તેના પર ભાર મૂકવામાં આવે છે.[]

વિવિધ દેશોમાં આ શિક્ષણ પ્રચલિત છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. J. Scott Armstrong (2012). "Natural Learning in Higher Education". Encyclopedia of the Sciences of Learning.