પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ | |
---|---|
![]() શાહબુદ્દીન રાઠોડ | |
જન્મની વિગત | ૯ ડિસેમ્બર, ૧૯૩૭ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરિકતા | ભારતીય |
શિક્ષણ | બી.એ., બી.એડ. |
વ્યવસાય | હાસ્ય કલાકાર (૧૯૭૧-હાલ પર્યંત), લેખક, શિક્ષક (૧૯૫૮-૧૯૭૧), મુખ્ય શિક્ષક (૧૯૭૧-૧૯૯૬) |
સંતાનો | ૪ |
સન્માનો | પદ્મશ્રી[૧] |
વેબસાઇટ | http://www.shahbuddinrathod.in/ |
શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે. તેઓ તેમની આગવી શૈલી માટે જાણીતા છે.
તેમણે ૧૩ પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો ડો. જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યા છે.[૨]
નામ | વર્ષ | પ્રકાશક |
---|---|---|
મારે ક્યાં લખવું હતુ? | ૧૯૯૫ | પ્રવીણ પ્રકાશન |
હસતાં-હસાવતાં | ૨૦૧૫ | પ્રવીણ પ્રકાશન |
અણમોલ આતિથ્ય | ૧૯૯૭ | પ્રવીણ પ્રકાશન |
સજ્જન મિત્રોનાં સંગાથે | ૨૦૧૪ | પ્રવીણ પ્રકાશન |
દુ:ખી થવાની કળા | ૨૦૧૫ | પ્રવીણ પ્રકાશન |
શૉ મસ્ટ ગો ઓન | ||
લાખ રુપિયાની વાત | ||
દેવુ તો મર્દ કરે | ||
મારો ગધેડો ક્યાય દેખાય છે? | ||
હાસ્યનો વરઘોડો | ||
અમે મહેફીલ જમાવી છે | ૨૦૧૧ | આર.આર.શેઠ |
સબસે ઊંચી પ્રેમસગાઈ | ૨૦૧૧ | આર.આર.શેઠ |
વાહ દોસ્ત વાહ | ૨૦૧૧ | આર.આર.શેઠ |
दर्पण जुठ न बोले (हिन्दी) |
![]() | આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |