શુભા મુદ્ગલ | |
---|---|
શુભા મુદ્ગલ તાનપુરા વાદન કરતી વેળા, ૨૦૦૬. | |
પાર્શ્વ માહિતી | |
જન્મ નામ | શુભા ગુપ્તા |
અન્ય નામો | શુભા મુદ્ગલ |
શૈલી | પૉપ, લોક, ભારતીય શસ્ત્રીય, પાર્શ્વગાયન |
વ્યવસાયો | ગાયિકા |
સક્રિય વર્ષો | ૧૯૮૬[૧] – વર્તમાન |
વેબસાઇટ | http://shubhamudgal.com |
શુભા મુદ્ગલ (જ ૧ જાન્યુઆરી ૧૯૫૯) ભારત દેશની એક પ્રસિદ્ધ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, ખયાલ, ટુમરી, દાદરા અને પ્રચલિત પૉપ સંગીત ગાયિકા છે. એમને ઇ. સ. ૧૯૯૬ના વર્ષમાં સર્વશ્રેષ્ઠ ગૈર-ફીચર ફિલ્મ સંગીત નિર્દેશન માટેનો નેશનલ એવાર્ડ અમૃત બીજ માટે મળ્યો હતો[૩] ઇ. સ. ૧૯૯૮ના વર્ષમાં સંગીત ક્ષેત્રમાં વિશેષ યોગદાન હેતુ ગોલ્ડ પ્લાક એવાર્ડ, ૩૪મા શિકાગો અંતર્રાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવમાં એમની ફિલ્મ ડાંસ ઑફ દ વિંડ (૧૯૯૭)ના માટે મળ્યો હતો. આ ઉપરાંત એમને ઇ. સ. ૨૦૦૦ના વર્ષ માટેનો પદ્મશ્રી પણ મળી ચુક્યો છે.