હુન્ડરુ ધોધ | |
---|---|
સ્થાન | રાંચી જિલ્લો, ઝારખંડ, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 23°27′00″N 85°39′00″E / 23.4500°N 85.6500°E[૧] |
પ્રકાર | ધોધ |
ઉંચાઇ | 456 metres (1,496 ft)[૨] |
કુલ ઉંચાઇ | 98 metres (322 ft) |
નદી | સ્વર્ણરેખા નદી |
હુન્ડરુ ધોધ (હિંદી: हुन्डरु जलप्रपात) રાંચી થી લગભગ ૨૮ કિલોમીટર દૂર સ્વર્ણરેખા નદી પર આવેલ છે. ભારત દેશમાં આવેલા સૌથી ઊંચા જળધોધની યાદીમાં આ ધોધ ૩૪મા ક્રમે આવે છે[૩]. ઝારખંડ રાજ્યમાં રાંચી શહેરની આસપાસ આવેલ પર્યટન સ્થળો પૈકી આ સૌથી વધુ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે.[૪].