અધોમુક્ત શ્વાનાસન એ સૂર્યનમસ્કાર વેળાનું એક ચરણ છે. શરીરને લચીલું બનાવવા માટે આ આસન ઉપયોગી છે. આસન કરતી વખતે શ્વાસનું નિયમન કરવું મહત્વનું છે.
આસન | શ્વાસક્રિયા | ચિત્ર | |
---|---|---|---|
૧ | પ્રણામાસન | ઉચ્છવાસ | |
૨ | હસ્ત ઉત્તાનાસન | શ્વાસ | |
૩ | ઉત્તાનાસન | ઉચ્છવાસ | |
૪ | અશ્વ સંચાલનાસન | શ્વાસ | |
૫ | ચતુરંગ દંડાસન | ઉચ્છવાસ | |
૬ | અષ્ટાંગ નમસ્કાર | રોખા | |
૭ | ભુજંગાસન | શ્વાસ | |
૮ | અધોમુક્ત શ્વાનાસન | ઉચ્છવાસ | |
૯ | અશ્વ સંચાલનાસન | શ્વાસ | |
૧૦ | ઉત્તાનાસન | ઉચ્છવાસ | |
૧૧ | હસ્ત ઉત્તાનાસન | શ્વાસ | |
૧૨ | પ્રણામાસન | ઉચ્છવાસ |