અનંતનાથ | |
---|---|
૧૪મા જૈન તીર્થંકર | |
અનવા રાજસ્થાનમાં અનંતનાથની મૂર્તિ | |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | વિમલનાથ |
અનુગામી | ધર્મનાથ |
પ્રતીક | શ્વેતાંબર મત પ્રમાણે બાજ દિગંબર મત પ્રમાણે શાહુડી[૧] |
ઊંચાઈ | ૫૦ ધનુષ્ય (૧૫૦ મીટર) |
ઉંમર | ૩૦,૦૦,૦૦૦ વર્ષ |
વર્ણ | સોનેરી |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | |
દેહત્યાગ | |
માતા-પિતા |
|
અનંતનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૪મા તીર્થંકર છે. જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.
અનંતનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૪મા તીર્થંકર છે.[૨] જૈન મત અનુસાર તેમણે પોતાના સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા.[૩]
અનંતનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુલમાં અયોધ્યાના રાજા શિંહસેના અને રાણી સુયશાને ઘેર થયો હતો.[૨] ભારતીય પંચાંગ અનુસાર તેમની જન્મ તિથિ વૈશાખ વદ તેરસ છે.[૩]
અનંતનાથ પુરાણ જના દ્વારા ઈ.સ. ૧૨૩૦માં લખવામાં આવ્યું હતું.