પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે.[૧][૨] આ અમદાવાદની પોળોની યાદી છે. આ પોળોની સંસ્કૃતિએ અમદાવાદને યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવવામાં મદદ કરી છે.[૩][૪]
અમદાવાદની પ્રથમ પોળને મૂર્હત પોળ નામ આપવામાં આવ્યું હતું.[૫]
અમદાવાદની પોળોની યાદી નીચે મુજબ છે:[૬]