અરનાથ

અરનાથ
૧૮મા જૈન તીર્થંકર, ૭મા ચક્રવર્તી, ૧૩મા કામદેવ
અરનાથ
અરનાથની મૂર્તિ, અન્વા, રાજસ્થાન ખાતે
ધર્મજૈન ધર્મ
પુરોગામીકુંથુનાથ
અનુગામીમલ્લિનાથ
પ્રતીકમાછલી (દિગંબર પંથ પ્રમાણે) નંદવર્ત (શ્વેતાંબર પંથ પ્રમાણે)[]
ઊંચાઈ૩૦ ધનુષ (૯૦ મીટર)
ઉંમર૮૪,૦૦૦ વર્ષ
વર્ણસોનેરી
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
હસ્તિનાપુર
દેહત્યાગ
સમેત શિખરજી
માતા-પિતા
  • સુદર્શન (પિતા)
  • દેવી (મિત્રા) (માતા)

અરનાથજી દેવ જૈન ધર્મના અઢારમા તીર્થંકર (અવસર્પિણી કાળ) હતા.[] તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે) બન્યા હતા.

  1. Tandon 2002, p. 45.
  2. Tukol, T. K. (1980). Compendium of Jainism. Dharwad: University of Karnataka. પૃષ્ઠ 31.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • Tandon, Om Prakash (2002) [1968]. Jaina Shrines in India (1 આવૃત્તિ). New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. ISBN 81-230-1013-3. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]