અસદુદ્દીન ઓવૈસી | |
---|---|
![]() | |
જન્મ | ૧૩ મે ૧૯૬૯ ![]() હૈદરાબાદ ![]() |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | રાજકારણી ![]() |
રાજકીય પક્ષ | ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન ![]() |
પદની વિગત | ૧૬મી લોકસભાના સભ્ય, ૧૭મી લોકસભાના સભ્ય ![]() |
અસદુદ્દીન ઓવૈસી (હૈદરાબાદ) એક ભારતીય રાજકારણી છે.[૧] તેઓ ભારતના રાજકીય પક્ષ ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય પ્રમુખ છે.[૨][૩][૪]
13 May 1969,ઓવૈસીનો જન્મ 13 મે 1969ના રોજ હૈદરાબાદ, આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓ હૈદરાબાદમાંથી લગાતાર 3 વાર સાંસદ રહી ચૂક્યા છે. તેઓ સુલતાન સલાહુદ્દીન ઓવૈસીના દીકરા અમે અકબરુદ્દીન ઓવૈસીના મોટા ભાઈ છે.