આંબેડકર જયંતિ | |
---|---|
![]() ચૈત્ય ભૂમિ ખાતે આંબેડકર જયંતિની શોભાયાત્રા | |
અધિકૃત નામ | ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ[૧] |
બીજું નામ | ભીમ જયંતિ |
ઉજવવામાં આવે છે | ભારત |
પ્રકાર | બિનસાંપ્રદાયિક; બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ. |
ઉજવણીઓ | આંબેડકર જયંતિ |
ધાર્મિક ઉજવણીઓ | સામુદાયિક, ઐતિહાસિક ઉજવણીઓ |
તારીખ | ૧૪ એપ્રિલ |
આવૃત્તિ | વાર્ષિક જયંતિ |
આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ એ ૧૪ એપ્રિલે ભારતીય નાગરિક અધિકાર કાર્યકર્તા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં મનાવવામાં આવતો વાર્ષિક તહેવાર છે.[૨] આંબેડકરે જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો, તેથી તેમના જન્મદિવસને ભારતમાં 'સમાનતા દિવસ' તરીકે પણ ઉજવવામાં આવે છે[૩][૪][૫] અને આ દિવસને "આંતરરાષ્ટ્રીય સમાનતા દિવસ" તરીકે જાહેર કરવાની માંગ સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવી છે.[૬][૭]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |