પરંપરાગત આદી નિવાસ (નવી દિલ્હી ખાતે) | |
કુલ વસ્તી | |
---|---|
2,50,000 | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
અરુણાચલ પ્રદેશ, ભારત (ઉપરી સિયાંગ, પશ્ચિમ સિયાંગ, પૂર્વ સિયાંગ, [[
નિચલી દિબાંગ ઘાટી જિલ્લો|નિચલી દિબાંગ ઘાટી]], લોહિત તથા નામસાઈ જિલ્લાઓ) ન્યિંગચી વિભાગ, તિબેટ (મનલિંગ, મેલોગ તથા જાયુ જિલ્લાઓ) | |
ભાષાઓ | |
તાની ભાષાઓ (મિસિંગ, બોરી, બોકર ભાષાઓ) | |
ધર્મ | |
દોન્યી-પોલો, બૌદ્ધ, હિંદુ, ખ્રિસ્તી | |
સંબંધિત વંશીય સમૂહો | |
મિશ્મી જ્ઞાતિ |
આદિ જ્ઞાતિ એ ભારત દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલ અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતો સમુદાય છે. આ સમુદાયના કેટલાક લોકો ચીન દ્વારા નિયંત્રિત તિબેટના પડોશી વિસ્તારોમાં પણ વસવાટ કરે છે, જેમની સરકાર તેમને મિશ્મી લોકો સાથે મળીને લોબા તરીકે ઓળખે છે. આદિ જ્ઞાતિના લોકો મિસિંગ ભાષા અને તાની ભાષાઓની પૂર્વ શાખાની બોરી ભાષા અને તેની પશ્ચિમી શાખાની બોકર ભાષા બોલે છે. [૧] [૨] [૩] [૪]