આલિશા ચિનોઇ (જન્મ: ૧૮ માર્ચ ૧૯૬૫)નો જન્મ ગુજરાતી કુટુંબમાં થયો હતો અને તેના ઘણા આલ્બમ લોકપ્રિય થયા છે તથા પાર્શ્વગાયક તરીકે હિંદી સિનેમા મા પણ યોગદાન આપ્યુ છે.[૧]
આલિશાના પ્રારંભિક આલ્બમ જેવા કે જાદૂ, બેબી ડોલ, આહ આલિશા અને મેડ ઇન ઇંડિયા છે.[૧] આલિશા ને પીઢ સંગીત દિગ્દર્શક અને સંગીતકાર બપ્પી લહેરી દ્વારા હિન્દી ફિલ્મ સંગીત મા રજૂ કરવામાં આવી હતી. તેઓએ ૧૯૮૦ ના દશક મા સાથે ઘણી હિટ ફિલ્મો જેવી કે ટાર્ઝન, ડાંસ ડાંસ, "કમાંડો", "ગુરુ", લવ લવ લવ વગેરે, હિટ ડિસ્કો કરી હતી. જ્યારે આલિશા તેમની સાથે તેની કારકિર્દી શરૂ કરી ત્યારે તે પાર્શ્વગાયિકા તરીકે ઘણી અભિનેત્રીઓ જેવીકે સ્મિતા પાટિલ, મંદાકિની, શ્રીદેવી, જૂહી ચાવલા, માધુરી દીક્ષિત અને દિવ્યા ભારતી વગેરે માટે ગાયુ હતુ.
માત્ર થોડા લોકો જાણે છે કે આલિશા એ પોતાનુ નામ પિતરાઇની પુત્રી (પણ ચિનોઇ) ના જન્મ પછી બદલી નાખ્યુ.[૨] તેનુ લગ્ન મેનેજર રાજેશ ઝવેરી સાથે થયુ હતુ પણ અત્યારે તેઓ અલગ રહે છે.[૩]
- ફિલ્મ બંટી ઓર બબલી ના ગીત "કજરારે" માટે ફિલ્મફેર શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો એવોર્ડ ૨૦૦૫ મા પ્રાપ્ત કર્યો.[૪]
- જાદૂ
- આહ...
- આલિશા Unleashed
- સોનિયા
- લવર ગર્લ
- આલિશા: બેબી ડોલ ઓફ ઇંડિયા
- મેડોના
- બોમ્બે ગર્લ
- મેઇડ ઈન ઇંડિયા
- ઓમ
- આલિશા
- ગ્રેટેસ્ટ હિટ્સ્
- ફિલ્મ હિટ્સ્
- બેસ્ટ ઓફ આલિશા લીવ
- દિલ કી રાની
- શટ અપ એન કિસ મી
- આલિશા : સિંગર ડોલ ઓફ ઇંડિયા
આલિશા ચિનોઇ આંશિક કાર્યસૂચિ[ફેરફાર કરો]
આલિશા ચિનોઇ આંશિક કાર્યસૂચિ[૫]
- Alisha Unleashed- આલિશા ચિનોઇ
- આહ આલિશા
- બાબુશા
- બેબી ડોલ
- દેખો દેખો
- ધીરે ધીરે
- જાદૂ
- કિસ કો દિલ દૂ
- પ્યારા આવારા
- રૂઠો ના હમ સે
- શોર શરાબા
- સુપરમેન
- તારા
- ટારઝન માય ટારઝન
- વોટ ફોર આલિશા
- જાદૂ
- ખુદા
- મોન ચેરી
- માય એંજલ બ્લુ
- રૂઠો ના હમ સે
- કભી ના રાત
- તુમ મેરી જીંદગી હો
- જાદૂ
- Seulement vous (Only you)
- ઇશ્ક સે ઇશ્ક
- દિલબર જાનિયા
- માશુકા
- વો પ્યાર મેરા
- સોનિયા
- ડોન્ટ વોન્ટ યોર લવ
- આઇ તેરી યાદ
- ધુંઆ ધુંઆ
- કેન યુ ડાન્સ
- મેડ ઇન ઇન્ડીયા- આલિશા ચિનોઇ
- મેડ ઇન ઇન્ડીયા
- લવર ગર્લ
- દિલ
- તુ કહાં
- એક બાર દો બાર
- આજા
- મેરે સાથ
- ઉ લા લા
- ધડકન
- મેડ ઇન ઇન્ડીયા (રિમિક્ષ)
- દેદે
- શટઅપ ન કિસ મી- આલિશા ચિનોઇ
- શટઅપ ન કિસ મી (રવી બાલ મિક્ષ)
- સોનિયા આજા (સ્મેડરોક ડાન્સ રિફિક્ષ)
- ત્રા લા લા- તેરે પ્યાર મેં (૩સિ ઇબિઝા મિક્ષ)
- દિલ ગોઝ બૂમ (મુંબઇ મિક્ષ)
- મેરી જાન મુજે કેહકે
- સિલસિલા (ઝાઝ્ડ્ અપ મિક્ષ)
- ગઝલ
- શટઅપ ન કિસ મી (રવી બાલ હિપહોપ રિફિક્ષ)
- સોનિયે આજા (સ્લિ બૂટી મિક્ષ)
- સુની મેરી કલાઇ
- બી માય લેડી
- શટઅપ ન કિસ મી (ચીકી મોન્કી રિફિક્ષ)
- કામસૂત્ર
- મે ઓર તુ
- ઇંતજાર
- રોતા હે ક્યું મેરા દિલ
- જૂમ બેબી જૂમ
- વોટ ફોર આલિશા
- હે ગમ હમદમ
- ડાન્સીંગ ક્વીન
- કિસકો દિલ દૂં
- તારા
- જન્નત
- જલતા હે ક્યું તેરા બદન
- મેઇડ ઇન ઇંડિયા (મેઇડ ઇન ઇંડિયા)
- જુમ્બાલાકા (થક્ષક, ૧૯૯૯)
- ઝૂબી ઝૂબી (ડાંસ ડાંસ)
- લેટ્સ ડૂ ઇટ(જલવા)
- કાટે નહી (મિ. ઇંડિયા)
- રાત ભર જામ સે (ત્રિદેવ)
- ધક ધક (મહા સંગ્રામ)
- છા રહા હૈ (ચંદ્રમુખી)
- સેક્સી સેક્સી (ખુદ્દાર)
- તૂ શમા મે પરવાના તેરા (ખિલાડી)
- રુક રુક રુક (વિજયપથ)
- બંબઈ સે રેલ ચલી (ઝાલિમ)
- માય એડોરેબલ ડાર્લીંગ (મે ખિલાડી તુ અનાડી)
- ઓરે બાબા (બંબઈ કા બાબુ)
- તેરે ઈશ્ક મે નાચેંગે (રાજા હિંદુસ્તાની)
- ક્રિશ્ના ક્રિશ્ના (ઈન્સાફ)
- દે દિયા દિલ પિયા (કિંમત)
- તીંકા તીંકા (કરમ)
- પ્યાર આયા (પ્લાન)
- મેહબુબ મેરે (પ્લાન)
- ઓ માય ડાર્લિંગ! (મુજસે દોસ્તી કરોગે, ૨૦૦૨)
- રંગ રંગ મેરે રંગ રંગ મે ([[બોલીવુડ / હોલીવુડ], ૨૦૦૨)
- ચોટ દિલ પે લગી (ઈશ્ક વીશ્ક, ૨૦૦૩)
- દિલ કો હજારબાર (મર્ડર, ૨૦૦૪)
- મેને જિસ્કો ચાહા (ફિદા, ૨૦૦૪)
- હમનશી (Dobara, 2004)
- કજરારે (બંટી ઓર બબલી, ૨૦૦૫)
- ઈશ્ક દી ગલીi (નોએંટ્રી, ૨૦૦૫)
- દિલ ચુરાકે મેરા (નોએંટ્રી, ૨૦૦૫)
- યે ઈશ્ક મે (નોએંટ્રી, ૨૦૦૫)
- આજ કી રાત (ડોન, ૨૦૦૬)
- ટચ મી (ધૂમ ૨, ૨૦૦૬)
- ઈટ્સ રોકીંગ (ક્યા લવ સ્ટોરી હે, ૨૦૦૭)
- ટિકિટ ટુ હોલીવુડ (ઝુમ બરાબર ઝુમ, ૨૦૦૭)
- લવર બોય (લવ સ્ટોરી ૨૦૫૦, ૨૦૦૮)
- બેબો (કમ્બખ્ક્ત ઈશ્ક, 2009)
- તેરા હોને લગા હુ (અજબ પ્રેમ કી ગજબ કહાની, ૨૦૦૯)
- જિયારા જિયારા (પ્રિંસ, ૨૦૧૦)
- દિલરુબા (નમસ્તે લંડન, ૨૦૦૭)
- "દિલ તું હી બતા " (ક્રિશ 3, 2013)
- "યુ આર માય લવ " ("ક્રિશ 3",2013)