ઉમરગામ | |
---|---|
![]() ઉમરગામ દરિયાકિનારા પર સૂર્યાસ્ત | |
અક્ષાંશ-રેખાંશ: 20°10′N 72°46′E / 20.17°N 72.76°E | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વલસાડ |
સરકાર | |
• પ્રકાર | નગરપાલિકા |
• વિધાનસભા બેઠક | ઉમરગામ (વિધાનસભા બેઠક) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૭,૮૫૭ |
ભાષા | |
• અધિકૃત | ગુજરાતી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૯૬૧૭૦ / ૩૯૬૧૭૧ / ૩૯૬૧૬૫ |
ટેલિફોન કોડ | ૯૧-૨૬૦-XXX-XXXX |
વાહન નોંધણી | GJ-15 |
ઉમરગામ ભારત દેશમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. એક બાજુ દમણગંગા નદી અને એક બાજુ દરિયાકિનારો ધરાવતું ઉમરગામ રમણીય છે.
ઇ.સ. ૨૦૧૭માં ઉમરગામ ખાતે ભારતનું સૌપ્રથમ નેનોટેકનોલોજી એકમ સ્થપાયો હતો.[૨]
અહીં રામાયણ, મહાભારત (૨૦૧૩), શનિ, રઝિયા સુલ્તાન, સૂર્યપુત્ર કર્ણ, રાધાકૃષ્ણ, પોરસ જેવી વિવિધ ટી.વી. ધારાવાહિકોનું નિર્માણ સાગર સ્ટૂડીયો (નિર્માતા રામાનંદ સાગરનો સ્ટૂડીયો) ખાતે થયું હતું.[૩]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |