એન. બિરેન સિંઘ | |
---|---|
![]() | |
૧૨માં મણિપુર રાજ્યના મુખ્યમંત્રી | |
પદ પર | |
Assumed office ૧૫ માર્ચ ૨૦૧૭ | |
પુરોગામી | ઓકરામ ઈબોબી |
અંગત વિગતો | |
જન્મ | ૧ જાન્યુઆરી ૧૯૬૧ ઇમ્ફાલ પૂર્વ જિલ્લો, મણિપુર |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પક્ષ |
જીવનસાથી | હૈયાઈનુ દેવી |
સંતાનો | ૩ |
વ્યવસાય | રાજકારણી |
ખાતાઓ | મુખ્ય મંત્રી |
એન. બિરેન સિંઘ (અંગ્રેજી: Nongthombam Biren Singh), કે જેઓ નોંગ બીર (Nong Bir) તરીકે પણ ઓળખાય છે. એમનો જન્મ પહેલી જાન્યુઆરી, ૧૯૬૧ના દિવસે થયો હતો.[૧] તેઓ ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી, પત્રકાર અને હાલમાં રાજકારણી છે. તેઓ મણિપુર રાજ્યના ૧૨મા મુખ્યમંત્રી છે[૨].