કવિતા કૌશિક

કવિતા કૌશિક
જન્મ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૧ Edit this on Wikidata
નવી દિલ્હી Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Indraprastha College for Women Edit this on Wikidata
વ્યવસાયટેલીવિઝન પ્રસ્તુસ્તકર્તા, મોડલ Edit this on Wikidata
વેબસાઇટhttp://www.kavitakaushikworld.com/ Edit this on Wikidata

કવિતા કૌશિક એ એક જાણીતી ટી.વી. કલાકાર છે. તેણીના માતાનું નામ અર્પણા કૌશિક છે અને પિતાનું નામ દિનેશ કૌશિક છે. તેણીએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેણીની ઊંચાઈ ૫.૮ ફૂટ છે. તેણીનો જન્મ પંદરમી ફેબ્રુઆરી, ૧૯૮૧ના દિવસે દિલ્હી ખાતે થયો હતો. તેણી F.I.R., તોતા વેડ્સ મેના જેવી ધારાવાહિકમાં હાલ પોતાની ભૂમિકા નિભાવી રહી છે.

ટેલીવીઝન ધારાવાહિક

[ફેરફાર કરો]
  • એફ આઈ આર (ચન્દ્રમુખી ચૌટાલા)
  • અરે દીવાનોં મુઝે પહચાનો ( ધારાવાહિક મેજબાન)
  • દિલ ક્યા ચાહતા હૈ (નારી)
  • કુમકુમ- એક પ્યારા સા બંધન (નૈના)
  • કહાની ઘર ઘર કી (માન્યતા)
  • રીમિક્સ (પલ્લવી)
  • તુમ્હારી દિશા (પૂરિનિતા)
  • નચ બલિએ ૩ (સ્વયં)
  • કેસર (કાદંબરી)
  • ઘર એક સપના (વંશિકા)
  • કુટુંબ (મોનિકા મલ્હોત્રા)

ફિલ્મોગ્રાફી

[ફેરફાર કરો]
  • એક હસીના થી
  • મુંબઈ કટિંગ
  • ફાઇલમ સિટી