કાંટનો લટોરો

કાંટનો લટોરો
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Tephrodornithidae
Genus: 'Tephrodornis'
Species: ''T. pondicerianus''
દ્વિનામી નામ
Tephrodornis pondicerianus
(Gmelin, 1789)
કાંટનો લટોરો, પંજાબ, ભારત

કાંટનો લટોરો (અંગ્રેજી: Common Woodshrike), (Tephrodornis pondicerianus) એ એશિયામાં જોવા મળતું પક્ષી છે. સામાન્યતયા આ પક્ષી પાંખા જંગલો અને ઝાંખરાંઓમાં જોવા મળે છે. આ પક્ષી ઝાંખુ રાખોડી કથ્થાઈ રંગનું અને અન્ય લટોરાઓની જેમ મોટું માથું તેમ જ મજબૂત વાંકી ચાંચ ધરાવે છે.[][][]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. BirdLife International (2012). "Tephrodornis pondicerianus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. Rasmussen PC & JC Anderton (2005). Birds of South Asia. The Ripley Guide. Volume 2. Washington DC and Barcelona: Smithsonian Institution and Lynx Edicions. પૃષ્ઠ 330–332.
  3. Oates, E W (1889). The Fauna of British India. Birds. Volume 1. London: Taylor and Francis. પૃષ્ઠ 475–476.
  4. Whistler Hugh (1949). Popular Handbook of Indian Birds (4 આવૃત્તિ). London: Gurney and Jackson. પૃષ્ઠ 145–146.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]