કાશી વિશ્વનાથ મંદિર | |
---|---|
કાશી વિશ્વનાથ મંદિર, ૧૯૧૫ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | વારાણસી |
દેવી-દેવતા | વિશ્વનાથ (શિવ) |
તહેવારો | મહાશિવરાત્રિ |
સ્થાન | |
સ્થાન | વારાણસી |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 25°18′38.79″N 83°0′38.21″E / 25.3107750°N 83.0106139°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | મંદિર |
નિર્માણકાર | મહારાણી અહલ્યાબાઇ હોલ્કર |
પૂર્ણ તારીખ | 1780 |
વેબસાઈટ | |
shrikashivishwanath.org |
કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |