કુમાઉની ભાષા

કુમાઉની ભાષા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના કુમાઉ પ્રદેશમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિંદી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર તેમ જ મધ્ય ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.

આ ભાષાને લખવા માટે દેવનાગરિ લિપિનો ઉપયોગ થાય છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]