ખમ્મમ
khammamett | |
---|---|
શહેર | |
![]() નરસિંહા સ્વામી ટેકરી પરથી દૃશ્યમાન ખમ્મમ શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 17°15′N 80°10′E / 17.25°N 80.16°E | |
દેશ | ભારત |
રાજ્ય | તેલંગાણા |
જિલ્લો | ખમ્મમ |
સરકાર | |
• માળખું | ખમ્મમ નગરપાલિકા |
• મેયર | ગુગુલોથ પપાલાલ |
• ડેપ્યુટી મેયર | બતુલ્લા મુરલી |
• મ્યુનિસિપલ કમિશનર | સંદીપ કુમાર |
• વિધાનસભ્ય | પુવાડા અજય કુમાર |
વિસ્તાર | |
• શહેર | ૧૩૫.૩૭ km2 (૫૨.૨૭ sq mi) |
• શહેેરી | ૪૦.૪૦ km2 (૧૫.૬૦ sq mi) |
• ગ્રામ્ય | ૬૦.૯૦ km2 (૨૩.૫૧ sq mi) |
• મેટ્રો | ૬૦.૭૦ km2 (૨૩.૪૪ sq mi) |
વિસ્તાર ક્રમ | 3rd (in state) |
ઊંચાઇ | ૧૦૭ m (૩૫૧ ft) |
• ક્રમ | ૧૫૧મો ક્રમ ભારતમાં ૪થો ક્રમ તેલંગાણામાં |
ઓળખ | ખમ્મમી |
ભાષાઓ | |
• અધિકૃત | તેલુગુ, ઉર્દૂ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | 507001/02/03/115/154/170/305/318 |
વાહન નોંધણી | TS–04,AP 20(old)[૨] |
વંશીયતા | ભારતીય લોકો |
પ્રાધિકરણ | ખમ્મમ શહેરી વિકાસ વિભાગ |
વેબસાઇટ | ખમ્મમ નગરપાલિકા |
ખમ્મમ નગર (અંગ્રેજી: Khammam) ભારત દેશના તેલંગાણા રાજ્યના ખમ્મમ જિલ્લામાં આવેલ છે. અહીં ખમ્મમ જિલ્લાનું મુખ્યાલય પણ આવેલ છે. આ ઉપરાંત ખમ્મમ જિલ્લાની વહિવટી સુવિધા માટે પાડવામાં આવેલા ચાર વિભાગો ખમ્મમ વિભાગ, કોથાગુડેમ વિભાગ, પલોંચા વિભાગ અને ભદ્રાચલમ વિભાગ પૈકીના ખમ્મમ વિભાગનું મુખ્યાલય પણ ખમ્મમ ખાતે આવેલ છે.