ગાંધી માર્કેટ સત્તાવાર રીતે મહાત્મા ગાંધી માર્કેટ એ ભારતના તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં ખેડૂતોનું જથ્થાબંધ બજાર છે.
તેનું નિર્માણ ૧૮૬૭માં ફોર્ટ માર્કેટ તરીકે શરૂ થયું અને ૧૮૬૮માં પૂર્ણ થયું. [૧] ૧૯૨૭માં જ્યારે પી. રથીન વેલું થેવર તિરુચિરાપલ્લીના મેયર હતા ત્યારે આ બજારને વિસ્તારવામાં આવ્યું હતું અને પછી મહાત્મા ગાંધી બજાર નામ આપવામાં આવ્યું.