ગિરિજા દેવી | |
---|---|
જન્મ | ૫ ઓગસ્ટ ૧૯૨૯ વારાણસી |
મૃત્યુ | ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ કોલકાતા |
વેબસાઇટ | http://www.girijadevi.com |
ગિરિજા દેવી ભારત દેશના એક શાસ્ત્રીય ગાયક છે. એમનો જન્મ ૮ મે, ૧૯૨૯ના દિવસે વારાણસી ખાતે થયો હતો.[૧]. એમણે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન જાણીતા સારંગીવાદક અને ગાયક સરજુપ્રસાદ મિશ્રા પાસેથી મેળવ્યું હતું.[૨].
ગિરિજા દેવીને શાસ્ત્રીય કલામાં તેમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ ખિતાબ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.