ગુજરાતના રાજ્યપાલ | |
---|---|
![]() | |
નિવાસસ્થાન | રાજ ભવન, ગાંધીનગર |
નિમણૂક | ભારતના રાષ્ટ્રપતિ |
પદ અવધિ | ૫ વર્ષ |
પ્રારંભિક પદધારક | મહેંદી નવાઝ જંગ |
સ્થાપના | ૧ મે ૧૯૬૦ |
વેબસાઇટ | રાજભવન વેબસાઇટ |
ગુજરાતના રાજ્યપાલ ગુજરાત રાજ્યના પ્રમુખ છે તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમાય છે. તેમની પદ અવધિ ૫ વર્ષ હોય છે અને નિવાસ સ્થાન રાજ ભવન, ગાંધીનગર ખાતે છે. આચાર્ય દેવ વ્રત હાલનાં ગુજરાતના રાજ્યપાલ છે.[૧]
ક્રમ | રાજ્યપાલ | સમયગાળો |
---|---|---|
૧ | મહેંદી નવાઝ ઝંગ | ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫ |
૨ | નિત્યાનંદ કાનુનગો | ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭ |
૩ | પી.એન.ભગવતી (કાર્યકારી) | ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭ |
૪ | ડૉ.શ્રીમન્નારાયણ | ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩ |
૫ | પી.એન.ભગવતી (કાર્યકારી) | ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩ |
૬ | કે.કે.વિશ્વનાથન | ૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮ |
૭ | શારદા મુખર્જી | ૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩ |
૮ | પ્રો. કે.એમ.ચાંડી | ૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪ |
૯ | બી.કે.નહેરુ | ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬ |
૧૦ | આર. કે. ત્રિવેદી | ૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦ |
૧૧ | મહિપાલસિંહ શાસ્ત્રી | ૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦ |
૧૨ | ડૉ. સ્વરૂપસિંહ | ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫ |
૧૩ | નરેશચંદ્ર સક્સેના | ૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬ |
૧૪ | કૃષ્ણપાલસિંહ | ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮ |
૧૫ | અંશુમનસિંહ | ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯ |
૧૬ | કે. જી. બાલક્રિશ્નન (કાર્યકારી)[૨] | ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯ |
૧૭ | સુંદરસિંહ ભંડારી | ૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩ |
૧૮ | કૈલાશપતિ મિશ્રા | ૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪ |
૧૯ | ડૉ. બલરામ ઝાખડ (કાર્યકારી) | ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪ |
૨૦ | નવલકિશોર શર્મા | ૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯ |
૨૧ | એસ. સી. જમિર (કાર્યકારી)[૩] | ૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯ |
૨૨ | ડૉ.કમલા બેનિવાલ | ૨૭-૧૧-૨૦૦૯ થી ૦૭-૦૭-૨૦૧૪ |
૨૩ | માર્ગારેટ આલ્વા (કાર્યકારી) | ૦૭-૦૭-૨૦૧૪ થી ૧૬-૦૭-૨૦૧૪ |
૨૪ | ઓમપ્રકાશ કોહલી | ૧૬-૦૭-૨૦૧૪ થી[૪] ૧૫-૦૭-૨૦૧૯ |
૨૫ | આચાર્ય દેવ વ્રત | ૧૫-૦૭-૨૦૧૯ થી અત્યાર સુધી[૧] |