ચંપાવત
કાલી કુમાઉ | |
---|---|
નગર | |
ચંપાવત નગર | |
અક્ષાંશ-રેખાંશ: 29°20′N 80°06′E / 29.33°N 80.10°E | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તરાખંડ |
વિભાગ | કુમાઉ |
જિલ્લો | ચંપાવત |
સરકાર | |
• માળખું | નગરપાલિકા |
વિસ્તાર | |
• કુલ | ૫ km2 (૨ sq mi) |
ઊંચાઇ | ૧,૬૧૫ m (૫૨૯૯ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૪,૮૦૧ |
• ગીચતા | ૯૬૦/km2 (૨૫૦૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી, કુમાઉની |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૨૬૨૫૨૩[૧] |
વાહન નોંધણી | UK-03 |
વેબસાઇટ | uk |
ચંપાવત ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના ચંપાવત જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. ચંપાવત ચંપાવત જિલ્લાનું મુખ્ય મથક છે.
ચંપાવત નગર ઘણાં વર્ષો સુધી કુમાઉ રાજ્યની રાજધાનીનું શહેર રહ્યું છે.
|access-date=
(મદદ)
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |