જેઇટા ગ્રોટો (અરબી:مغارة جعيتا; અંગ્રેજી:Jeita Grotto) એ લેબેનાન ખાતે આવેલી એક કુદરતી ગુફા છે. આ ગુફા એક ઉપર એક ગોઠવાયેલા બે ખડકોમાંથી બનેલી છે. આ ગુફામાંથી એક નદી પણ વહે છે. અહીં નદીવાળી ગુફાઓ પર માળ ચણેલો હોય તે રીતે અનેક ગુફાઓ રચાઈ છે, જેની હારમાળા જોવા મળે છે. આ ગુફાઓ ૬૦ થી ૧૨૦ મીટર જેટલી ઊંચાઈની છે[૧][૨].
|first=
missing |last=
(મદદ)