ટોડરમલ | |
---|---|
રાજા ટોડરમલ શહેનશાહ અકબરના સમયકાળમાં મોગલ શાસનના ખજાનચી (નાણામંત્રી) હતા. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના લાહરપુરમાં થયો હતો[૧][૨] . તેઓ અકબરના નવરત્નો પૈકીના એક રત્ન તરીકે જાણીતા હતા. તેમને પ્રથમ આગ્રા નો કારભાર સોપવામાં આવ્યો હતો અને પછી તેઓ ગુજરાતમાં વસ્યા હતા અને ગુજરાતનો પણ કારભાર સંભાળ્યો હતો.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |