તમસા નદી | |
નદી | |
દેશ | ભારત |
---|---|
રાજ્યો | મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ |
સ્થળ સીમાચિહ્નો | પુર્વા ધોધ |
સ્ત્રોત | તામકુંડ |
- સ્થાન | મૈહર જિલ્લો, સતના જિલ્લો, કૈમુર પર્વતમાળા, મધ્ય પ્રદેશ |
- ઉંચાઇ | ૬૧૦ m (૨,૦૦૧ ft) |
મુખ | ગંગા |
- સ્થાન | બલિયા, ઉત્તર પ્રદેશ |
- અક્ષાંસ-રેખાંશ | |
લંબાઈ | ૨૬૪ km (૧૬૪ mi) |
તમસા નદી જે તોન્સ નદી તરીકે પણ ઓળખાય છે, ગંગા નદીની સહાયક નદી છે, જે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી વહે છે. આ નદી કુલ 16,860 square kilometres (6,510 sq mi) સ્ત્રાવક્ષેત્ર ધરાવે છે.[૧][૨]
તમસા નદી પાસે વાલ્મીકિ ઋષિનો આશ્રમ હતો[૩] અને પ્રથમ રામે પોતાના વનવાસનો પ્રથમ દિવસ અને ત્યાર પછી સીતાએ વનવાસનો સમય અહીં પ્રસાર કર્યો હતો. વાલ્મીકિ આશ્રમમાં લવ અને કુશે પોતાનો અભ્યાસ કર્યો હતો અને શસ્ત્રવિદ્યાની તાલીમ મેળવી હતી.[૪]
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link)
![]() | આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |