તલાશ | |
---|---|
દિગ્દર્શક | રીમા કાગતી |
કથા | રીમા કાગતી ઝોયા અખ્તર |
નિર્માતા | રિતેશ સિધવાની ફરહાન અખ્તર આમિર ખાન |
કલાકારો | આમિર ખાન રાની મુખર્જી કરીના કપૂર |
છબીકલા | મોહનન |
સંપાદન | આનંદ સુબયા |
સંગીત | રામ સંપથ |
નિર્માણ | એક્સેલ એંટરટેનમેંટ આમિર ખાન પ્રોડક્શંસ |
વિતરણ | રિલાયંસ એંટરટેનમેંટ |
રજૂઆત તારીખ | ૩૦-૧૧-૨૦૧૨ |
દેશ | ભારત |
ભાષા | હિન્દી |
બજેટ | ૱ ૪૦ કરોડ |
તલાશ એક ભારતીય રહસ્ય રોમાંચક ચલચિત્ર (સસ્પેંસ થ્રિલર ફિલ્મ) છે. જે રિમા કાગતી દ્વારા લખાયેલી અને નિર્દેશીત છે. ફિલ્મને એક્સેલ એંટરટેનમેંટ અને આમિર ખાન પ્રોડક્શંસ મળીને નિર્મિત કરી છે.જેમાં આમિર ખાન,રાની મુખર્જી,કરીના કપૂર મુખ્ય ભૂમિકાઓ ભજવે છે.ફિલ્મનું સંગીત રામ સંપથ દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અખ્તરે ગીતોની રચના કરી છે.ફિલ્મનું મુખ્ય ચિત્રક્રરણ માર્ચ-નવેમ્બર ૨૦૧૧ ના દર્મ્યાન મુંબઈ,પૉંડિચેરી અને લંડન માં થયું છે.તલાશ ૧ જૂન ૨૦૧૨ ના રોજ રિલીઝ થવાની હતી પણ ૩૦ નવેમ્બર ૨૦૧૨ ના રોજ રિલીઝ થઈ.