આચાર્ય કુંદ કુંદ
દિગંબર ( ) જૈન ધર્મના બે મુખ્ય પંથોમાંનો એક છે. દિગંબર શબ્દ બે સંસ્કૃત શબ્દો: દિક (દિશા) અને અંબર (આકાશ) વડે બનેલો છે, જે આકાશની ચારે દિશા વડે ધારણ કરેલ વસ્ત્રો ધરાવતા વ્યક્તિનું સૂચન કરે છે. દિગંબર સાધુઓ વસ્ત્ર પહેરતા નથી. તેઓ મોરપીંછ વડે બનેલ ઝાડુ, લાકડાનું કમંડળ અને શાસ્ત્ર ધારણ કરે છે. કુંદ કુંદ આચાર્ય દિગંબર પરંપરાના જાણીતા સાધુ છે. તેમણે જાણીતા પાકૃત ગ્રંથોનું સર્જન કર્યું છે. અન્ય જાણીતા સાધુઓમાં વિરસેન, સામંતભદ્ર અને સિદ્ધસેન દિવાકરનો સમાવેશ થાય છે.
હડપ્પીય સંસ્કૃતિમાંથી કાયોત્સર્ગ, પદ્માસન તેમજ નગ્ન મુદ્રાઓ દર્શાવતા અવશેષો મળી આવ્યા છે, જે દિગંબર પરંપરાના વ્યાપનો ખ્યાલ આપે છે. ઇ.સ. પૂર્વે ૪થી સદીના ગ્રીક સંસ્કૃતિમાંથી મળી આવેલા અવશેષો પણ આ પરંપરા સદીઓ જૂની છે એવો ખ્યાલ આપે છે.
પુરાતત્વીય પુરાવાઓ પ્રમાણે જૈન સાધુઓએ ધીમે-ધીમે સંપૂર્ણ વસ્ત્ર ત્યાગથી વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું તેમ જણાય છે. મથુરામાં મળી આવેલી તીર્થંકરની મૂર્તિ સંપૂર્ણપણે વસ્ત્રવિહિન છે. તીર્થંકરની વસ્ત્ર પહેરેલી જૂનામાં જૂની મૂર્તિ ઇ.સ. ૫મી સદીની જ છે. ગુપ્ત સમયની દિગંબર મૂર્તિઓ અર્ધખૂલ્લી આંખો ધરાવે છે.[ ૪]
Carrithers, Michael , ed. (1991), The Assembly of Listeners: Jains in Society , Cambridge University Press , ISBN 0-521-365-05-8 , https://books.google.co.in/books?id=LW8czr_HzzwC
Jain, Vijay K. (2013), Ācārya Nemichandra's Dravyasaṃgraha , Vikalp Printers, ISBN 978-81-903639-5-2 , " આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. "
Jain, Vijay K. (2012), Acharya Amritchandra's Purushartha Siddhyupaya , Vikalp Printers, ISBN 81-903639-4-8 , https://books.google.co.in/books?isbn=8190363948 , " આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. "
Jain, Vijay K. (2011), Acharya Umasvami's Tattvārthsūtra (1st ed.), (Uttarakhand) India: Vikalp Printers, ISBN 81-903639-2-1 , https://books.google.com/books?id=zLmx9bvtglkC , " આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. "
Possehl, Gregory L. (2002), The Indus Civilization: A Contemporary Perspective , Rowman Altamira , ISBN 978-0-7591-0172-2 , https://books.google.co.in/books?id=pmAuAsi4ePIC
Pramansagar, Muni (2008), Jain Tattva-Vidya , India: Bhartiya Gyanpeeth, ISBN 978-81-263-1480-5
Singh, Upinder (2009), A History Of Ancient And Early Medieval India: From The Stone Age To The 12Th Century , Pearson Education , ISBN 978-81-317-1120-0 , https://books.google.co.in/books?id=GW5Gx0HSXKUC
Singh, Upinder (2016), A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century , Pearson Education , ISBN 978-93-325-6996-6 , https://books.google.com/books?id=Pq2iCwAAQBAJ
Jones, Constance; Ryan, James D. (2006), Encyclopedia of Hinduism , Infobase Publishing, ISBN 978-0-8160-7564-5 , https://books.google.com/books?id=OgMmceadQ3gC&pg=PA134
Dundas, Paul (2002), The Jains (Second ed.), Routledge , ISBN 0-415-26605-X , https://books.google.co.in/books?id=X8iAAgAAQBAJ
Jaini, Padmanabh S. (1991), Gender and Salvation: Jaina Debates on the Spiritual Liberation of Women , University of California Press , ISBN 0-520-06820-3 , https://books.google.co.in/books?id=GRA-uoUFz3MC
Jaini, Padmanabh S. (2000), Collected Papers On Jaina Studies (First ed.), Delhi : Motilal Banarsidass , ISBN 81-208-1691-9 , https://books.google.com/books?id=HPggiM7y1aYC
Pereira, José (1977), Monolithic Jinas , Motilal Banarsidass , ISBN 0-8426-1027-8 , https://books.google.co.in/books?id=LMTgiygj4-oC
Mookerji, Radha Kumud (1988) [first published in 1966], Chandragupta Maurya and his times (4th ed.), Motilal Banarsidass , ISBN 81-208-0433-3 , https://books.google.com/books?id=i-y6ZUheQH8C
Sangave, Vilas Adinath (1980), Jaina Community: A Social Survey , Popular Prakashan, ISBN 0-317-12346-7 , https://books.google.co.in/books?id=FWdWrRGV_t8C
Shah, Umakant Premanand (1987), Jaina-rūpa-maṇḍana: Jaina iconography , Abhinav Publications , ISBN 81-7017-208-X , https://books.google.com/books?id=m_y_P4duSXsC
Cort, John (2010), Framing the Jina: Narratives of Icons and Idols in Jain History , Oxford University Press , ISBN 978-0-19-538502-1 , https://books.google.co.in/books?id=MDBpq23-0QoC
Zimmer, Heinrich (1953), Campbell, Joseph, ed., Philosophies Of India , London , E.C. 4: Routledge & Kegan Paul Ltd, ISBN 978-81-208-0739-6 , https://archive.org/details/Philosophy.of.India.by.Heinrich.Zimmer , " આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. "
Jain, Champat Rai (1926), Sannyasa Dharma , https://archive.org/details/SannyasaDharma