દીવ જિલ્લો

દીવ જિલ્લો
જિલ્લો
દીવ જિલ્લો is located in India
દીવ જિલ્લો
દીવ જિલ્લો
દીવ જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°43′N 70°59′E / 20.71°N 70.98°E / 20.71; 70.98
દેશ ભારત
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
સ્થાપકફ્રાન્સિસ્કો ડી અલ્મેઇડા
મુખ્ય મથકદીવ
વિસ્તાર
 • કુલ૪૦ km2 (૨૦ sq mi)
ઊંચાઇ
૦ m (૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫૨,૦૭૪
 • ગીચતા૧૩૦૦/km2 (૩૪૦૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, અંગ્રેજી
વેબસાઇટhttp://diu.gov.in/
૧૯૨૦ના પોર્ટુગીઝ નકશામાં દીવ જિલ્લો
દીવ કિલ્લો, જે ઇ.સ. ૧૫૩૫માં પોર્ટુગીઝો દ્વારા બાંધવામાં આવ્યો હતો.

દીવ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો એક જિલ્લો છે. દીવ જિલ્લાનું મુખ્ય મથક દીવ શહેર છે. દીવ ની ફરતે દરિયો આવેલો છે.

દીવ જિલ્લાના તાલુકાઓ

[ફેરફાર કરો]

દીવ જિલ્લામાં માત્ર એક જ તાલુકો આવેલો છે.

દીવ માં એક મ્યુનિસિપલ કાઉન્સીલ તથા એક જિલ્લા પંચાયત અને ચાર ગ્રામ પંચાયત આવેલી છે.

  • મ્યુનિસિપલ કાઉન્સીલ માં આવેલા શહેર તથા ગામ:
  1. દીવ
  2. ઘોઘલા
  3. ગાંધીપરા
  4. ફુદમ
  5. નાઈડા
  • ઝોલાવાડી ગ્રામ પંચાયત માં આવેલા ગામ:
  1. ઝોલાવાડી
  2. ડાંગરવાડી
  3. કેવડી
  4. મલાલા
  • બુચરવાડા ગ્રામ પંચાયત માં આવેલા ગામ:
  1. બુચરવાડા
  2. પટેલવાડી
  3. દગાચી
  • સાઉદવાડી ગ્રામ પંચાયત માં આવેલા ગામ:
  1. સાઉદવાડી
  2. વાણીયાવાડી
  3. મોતીવાડી
  4. ચાંદવાડી
  5. અંધારવાડી
  6. ઢોલાવાડી
  • વણાકબારા ગ્રામ પંચાયત માં આવેલા ગામ:
  1. વણાકબારા