દૌસા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક મહત્વનું નગર છે. દૌસા શહેરમાં દૌસા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ શહેર જયપુરથી ૫૫ (પંચાવન) કિલોમીટર જેટલા અંતરે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૧ પર આવેલું છે. સ્થાનીક જાણકારી મુજબ આ નગર દેવ નગરી છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |