ધૂપગઢ | |
---|---|
धूपगढ़ | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 1,350 m (4,430 ft) |
ભૂગોળ | |
સ્થાન | પંચમઢી, મધ્ય પ્રદેશ |
પિતૃ પર્વતમાળા | સાતપુડા |
ધૂપગઢ પર્વત સાતપુડા પર્વતમાળા, મધ્ય પ્રદેશમાં આવેલ સૌથી ઉંચુ શિખર છે. તે પંચમઢી ગિરિમથક ખાતે આવેલ છે. તેની ઉંચાઇ ૧,૩૫૦ મીટર (૪,૪૨૯ ફીટ) છે.[૧]
ધૂપગઢ મધ્ય પ્રદેશ રાજ્યનું સૌથી ઉંચુ શિખર છે.[૨]
આ શિખર તેના સૂર્યાસ્ત તેમ જ સૂર્યોદય નિહાળવાના સ્થળ તરીકે લોકપ્રિય છે. પંચમઢી બસ સ્ટેશનથી આશરે ૧૦ કિલોમીટર અંતરે આવેલ આ શિખર પર પહોંચવા માટે વાહન દ્વારા જઈ શકાય છે.[૩]
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |