ધોન્ડો કેશવ કર્વે | |
---|---|
![]() | |
જન્મ | ૧૮ એપ્રિલ ૧૮૫૮ ![]() દાપોલી ![]() |
મૃત્યુ | ૯ નવેમ્બર ૧૯૬૨ ![]() પુના ![]() |
અભ્યાસ સંસ્થા | |
પુરસ્કારો |
ધોન્ડો કેશવ કર્વે (૧૮ એપ્રિલ ૧૮૫૮ – ૯ નવેમ્બર ૧૯૬૨), જેઓ મહર્ષિ કર્વે તરીકે પણ જાણીતા છે, ભારતના સમાજ સુધારક હતા જેમણે સ્ત્રીઓના હક્ક અને કેળવણી માટે મહત્વના કાર્યો કર્યા હતા. તેમના માનમાં મુંબઈના ક્વિન્સ રોડને તેમનું નામ અપાયું છે.[૧] ૧૯૫૮માં તેમની ૧૦૦મી જન્મ જયંતિ પર ભારત સરકારે તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન અર્પણ કર્યો હતો.[૨]
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |